બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મંગળવાર કેવો રહેશે? આ રાશિના જાતકોને ધંધા વેપારમાં લાભ, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

22 એપ્રિલ / મંગળવાર કેવો રહેશે? આ રાશિના જાતકોને ધંધા વેપારમાં લાભ, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 06:10 AM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

22 04 2025 મંગળવાર, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ નોમ, નક્ષત્ર શ્રવણ બપોરે 12:43 પછી ઘનિષ્ઠા, યોગ શુભ, કરણ ગર, રાશિ મકર (ખ.જ.) રાત્રે 12:30 પછી કુંભ (ગ.સ.શ.ષ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

પિતાની સલાહથી લાભ અને લગ્નજીવનમાં આનંદ ઉમેરો તેમજ કામકાજમાં ધ્યાન આપો તો મિત્રો સાથે મુસાફરી થાય

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

કામકાજમાં મહેનત વધશે અને લોભ લાલચથી બચવું તેમજ વેપાર વાણીજ્યમાં વૃદ્ધિ થાય તો નોકરીના સ્થળે જીદ ના કરો

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકોને સફળતાના સારા યોગ બને તેમજ પ્રિયજનોથી સારા સમાચાર મળે અને મહત્વના કાર્યોમાં સહયોગ મળે તો લાંબા ગાળાના કામમાં ધ્યાન આપો

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને પરિવારને સમય આપવો તેમજ કામકાજમાં નમ્રતા જરૂરી અને વાહન મકાનના યોગ બને, જીદ ઉતાવળપણાથી દૂર રહો

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને અગત્યના કામને પ્રાધાન્ય આપો તેમજ પ્રતિભાને જાગૃત કરવાનો અવસર મળે અને ધંધા વેપારમાં લાભ થાય તો નવા પરિચયથી લાભ થાય

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

વ્યક્તિગત કામમાં ધ્યાન આપો અને ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપો તેમજ મોટાઓનું વચન પાળો તો અતિથિ આગમનની સંભાવના

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

ઘરમાં ઉત્સાહનું વાતાવરણ બને અને વાણી વ્યવહારથી લાભ થાય તેમજ કામકાજમાં ધ્યાન આપો, સંબંધીઓનો સહકાર મળે

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

રોકાણના કામમાં લાભ થાય અને સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તેમજ ખર્ચા ઉપર કાબુ રાખો તો અજાણ્યાથી સાવધાન રહેવું

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકોને આર્થિક બાબતે સાવધાની રાખવી તેમજ સરકારી કામમાં મુશ્કેલી જણાય અને મિત્રોનો સહયોગ મળશે, વાણીમાં મધુરતા જરૂરી છે

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

લાંબાગાળાની યોજના લાભ કરાવે અને પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તેમજ સરકારી કામમાં લાભ થાય અને વાણીમાં મધુરતા જરૂરી

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કુંભ રાશિના જાતકોને કામકાજમાં ધીરજ રાખવી તેમજ જોખમી કામથી દૂર રહો તો જવાબદારીમાં વધારો થાય, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખો

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આત્મવિશ્વાસથી કામ સુધરશે અને દાંપત્ય જીવનમાં આનંદ વધે તેમજ ભાગીદારીથી લાભ થાય, જમીન મકાનના કામથી લાભ

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ