બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / રજાનો દિવસ રડાવશે! આ રાશિના જાતકો પર તૂટી પડશે દુખોનો પહાડ, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

20 એપ્રિલ / રજાનો દિવસ રડાવશે! આ રાશિના જાતકો પર તૂટી પડશે દુખોનો પહાડ, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 07:12 AM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

20 04 2025 રવિવાર, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ સાતમ, નક્ષત્ર પૂર્વાષાઢા સવારે 11:47 પછી ઉત્તરાષાઢા, યોગ સિદ્ધ, કરણ બવ, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) સાંજે 6:03 પછી મકર (ખ.જ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ છે તેમજ કામમાં થોડી સુસ્તી જણાશે અને પરિવારજનો સાથે થોડી ખેંચાતાણ રહેશે, ફાલતુ ખર્ચથી બચવું

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો બનશે અને પરિવારમાં શાંતિ જળવાશે તેમજ અચાનક તબિયત બગડશે તો કામના બોજામાંથી મુક્તિ મળે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

માનસિક અશાંતિ અનુભવ કરશો અને કામકાજમાં તકલીફો રહેશે તેમજ મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે અને સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને શેર બજારમાં સારો લાભ મેળવશો તેમજ ધીરજથી કામની શરૂઆત કરવી તો ધંધાના કામમાં સારો લાભ થશે અને પ્રેમ સંબંધમાં તકલીફ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

રોકાણ માટે મધ્યમ સમય છે અને ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે તેમજ કરેલા કાર્યોમાં સફળતા મળશે, મિત્રો સાથે લેવડદેવડમાં કાળજી રાખો

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આવકમાં વધારો થશે અને અકારણ ચિંતાથી કામ બગડશે તેમજ પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે, અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને સમજદારીથી કરેલા કામનો લાભ થશે તેમજ જુના મિત્રોથી મુલાકાત થશે અને તબિયત માટે સારો સમય નથી, કોઈપણ પ્રકારની ઉધારીથી બચવું

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

કામના સ્થળે મન પ્રસન્ન રહેશે અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે, યાત્રા પ્રવાસના યોગ બને છે

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

વ્યવસાયમાં નવી તકો મળશે અને ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો તેમજ કામમાં મહેનત વધશે, શત્રુ પક્ષથી સાવધાની રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

ભાગીદારી વાળા કામમાં લાભ થશે અને નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે તેમજ આવડતનો ઉપયોગ કરવો, કોઈપણની વાતોમાં આવી કામ કરશો તો નુકસાન થશે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

જૂની પરેશાનીમાંથી રાહત મળશે અને કામકાજમાં વૃદ્ધિ થશે તેમજ આવકના નવા સ્ત્રોત ઉભા થશે, પોતાના ધંધાની વાત ગુપ્ત રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે અને અકારણ ખર્ચ વધશે તેમજ પારિવારિક શાંતિ જણાશે તો ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું

આ તસવીર શેર કરો

logo logo logo
Dinesh Chaudhary
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ