બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / વાદ-વિવાદથી દૂર રહેજો, આ રાશિના જાતકોને ઉધાર આપેલા પૈસા પરત મળશે, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

18 એપ્રિલ / વાદ-વિવાદથી દૂર રહેજો, આ રાશિના જાતકોને ઉધાર આપેલા પૈસા પરત મળશે, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 06:00 AM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

18 04 2025 શુક્રવાર, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ પાંચમ, નક્ષત્ર જ્યેષ્ઠા સવારે 8:19 પછી મૂળ, યોગ પરિઘ, કરણ તૈતિલ, રાશિ વૃશ્ચિક (ન.ય.) સવારે 8:19 પછી ધન (ભ.ધ.ફ.ઢ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને ઉતાવળા નિર્ણયો લેવા નહીં તેમજ પરિવારમાં તણાવ રહેશે અને સ્વાસ્થ્ય બાબતે ચડાવ ઉતાર રહેશે તેમજ શેર બજારમાં સાચવવું

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

શેર લે વેચમાં સફળતા મળશે અને ધાર્મિક કાર્યોની સંભાવના છે તેમજ કોર્ટ કચેરીમાં નુકસાન થાય, જૂના મિત્રોથી મુલાકાત થાય

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકોને બૌદ્ધિક વિકાસ થશે તેમજ પરિવારમાં શાંતિ જણાશે અને તબિયત બાબતે કાળજી રાખવી તો દાંપત્ય જીવનમાં હૂંફ મળે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

શત્રુઓથી સાવધાન રહેવું અને સમજી વિચારીને કામ કરવું તેમજ ધંધામાં ફાયદો થશે, કર્મચારીથી સહયોગ મળે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

મહેનત વધુ સફળતા ઓછી મળે અને ધંધામાં ધ્યાન આપો તેમજ મધ્યસ્થી બનતા પહેલા વિચારો તો સંતાનોના પ્રશ્નોમાં હળવાશ રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને મોસાળથી લાભ તેમજ માતાના આશીર્વાદથી શાંતિ અને બોલતા પહેલા ધ્યાન રાખવું, સગા વ્હાલાથી લાભ થાય

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

ભાઈ ભાંડુથી લાભ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે તેમજ ભાગ્યોદયની ઉત્તમ તક મળશે, તબિયતની કાળજી લેવી

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

ભાગીદારીના કામથી લાભ થશે અને વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે તેમજ કોઈપણ પ્રકારની ઉધારી થી સાચવવું, લેવડ દેવડ માં કાળજીથી કામ લેવું

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ભાગ્યોદય માટે નવી તકો મળશે અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ કોઈ કામમાં ઉતાવળ ન કરવી, અચાનક બહારગામ જવાનું થાય

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

માતાના સ્વાસ્થ્યમાં સાચવવું અને નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે તેમજ કોઈ સારા સમાચાર મળશે અને પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનું થશે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

હરીફાઈવાળા કામમાં સફળતા મળશે અને ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે તેમજ સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે, કરેલી મહેનત સારૂ ફળ આપશે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને ધનનુ સારું સુખ મળશે તેમજ પરિવારમાં તણાવ રહેશે, નાના મોટા રોકાણમાં લાભ થશે તો જમીનના લગતા કામમાં ફાયદો થશે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ