બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શનિવાર શુભ, આ રાશિના જાતકો માટે દિવસ આનંદમય, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

10 મે / શનિવાર શુભ, આ રાશિના જાતકો માટે દિવસ આનંદમય, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 06:00 AM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

10 05 2025 શનિવાર, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ તેરસ, નક્ષત્ર ચિત્રા, યોગ સિદ્ધિ, કરણ તૈતિલ, રાશિ કન્યા (પ.ઠ.ણ.) બપોરે 1:41 પછી તુલા (ર.ત.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

કામકાજમાં ઉચાટ જણાશે અને ઉશકેરાટના કારણે વાણીમાં દોષ જણાશે તેમજ વિવાદિત કાર્યોથી દૂર રહેવું, તબિયત બાબતે કાળજી રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

માનસિક ચિંતા ઓ રહેશે અને પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે તેમજ કામકાજમાં ઓછો સહયોગ મળશે, પરિવારની વિરુદ્ધ જઈ કામ કરવું નહીં

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોને કામના ભારને હળવો કરી શકશો તેમજ સહ કર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે તો નાના સાથીઓથી સંભાળવું, સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું તેમજ ધન કરતાં પરિવાર મહત્વનો છે તેનું ધ્યાન રાખો તો જમીન મકાનના કામમાં ચિંતા રહેશે, પરિવારના પ્રશ્નોમાં સમાધાન મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

ચિંતા અને વ્યથાઓ હળવી બનશે અને પરચુરણ ધંધામાં સારો લાભ થશે તેમજ દલાલીવાળા કામથી લેણું જણાશે, કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને ધર્મ કાર્ય માટે બહાર જવું પડે તેમજ સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે, આજે ઉત્તમ આનંદ મેળવી શકશો તો ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી અને કામ વધારે છતાંય આનંદ જણાશે, મનોકામનાની પૂર્તિ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

તમારા જ વિચારો તમને ખોટા લાગશે અને અંતર આત્માના અવાજને ઓળખતા શીખો તેમજ માનસિક શ્રમથી થાક અનુભવશો, ગણતરીપૂર્વક કામ નહીં થાય

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

કોઈપણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં અને વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી તેમજ સગા સંબંધીઓમાં તણાવ જણાશે, તણાવપૂર્ણ સંબંધોમાં સાચવીને કામ કરવું

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે અને થોડી બેચેની અને કામની ચિંતા રહેશે તેમજ અગત્યના નિર્ણયો સાચવીને કરવા તો કામકાજમાં સંભાળીને કામ કરવું

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

લાગણીશીલ સ્વભાવથી નુકસાન થશે અને થોડા વ્યવહારુ બનો તેમજ ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, નજીકના સગા કે મિત્રોને મળવાનું થાય

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને આજના દિવસે કામની હળવાશ અનુભવશો તેમજ વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો અને દૈનિક વ્યવસાયથી લાભ થશે, આનંદપૂર્વક દિવસ પસાર થશે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscope Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ