બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 100 વર્ષ બાદ ત્રિગ્રહી યોગનું નિર્માણ, જેનાથી આ રાશિના જાતકોને અપાર ધનલાભ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / 100 વર્ષ બાદ ત્રિગ્રહી યોગનું નિર્માણ, જેનાથી આ રાશિના જાતકોને અપાર ધનલાભ

Last Updated: 05:20 PM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Trigrahi Yog In Mithun: વૈદિક જ્યોતિષ અનુસાર, મિથુન રાશિમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે, જેનાથી 3 રાશિના જાતકોને ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે.

1/5

photoStories-logo

1. ત્રિગ્રહી યોગ

મિથુન રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થયું છે. આ યોગ ગુરુ, સૂર્ય અને બુધની યુતિથી બનશે. જેની વિશેષ અસર 3 રાશિઓ પર જોવા મળશે. તો ચાલો જાણીએ..

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મિથુન રાશિ

કરિયરમાં સારી તકો મળશે. ત્યારે જીવનસાથીનો સહયોગ મળશે. જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. વ્યક્તિત્વ નિખરશે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. ભાગીદારીમાં ધંધાથી ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ધનુ રાશિ

આકસ્મિક ધન મળી શકે છે, સાથે વાણીથી લોકો પ્રભાવિત થઈ શકે છે. આ દરમિયાન વ્યક્તિગત અને પ્રોફેશનલ  સંબંધો મજબૂત બનશે અને આર્થિક સ્થિતિ પણ સુધરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કન્યા રાશિ

વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. કાર્યક્ષેત્રથી પરિવાર સુધી તાલમેલ સાથે કામ કરવાથી ફાયદો થશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. વ્યવસાયિક લોકોને સારો ધનલાભ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Trigrahi Yog Zodiac Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ