તમારા કામનું / દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન Tejas Expressને IRCTCએ અચાનક બંધ કરી, જાણો શું છે કારણ

photo gallery irctc had to shut down tejas express know what is the reason

દેશની પહેલી પ્રાઈવેટ પ્લેયર ઓપરેટેડ ટ્રેન તેજસ એક્સપ્રેસને ભારતીય રેલવે (IRCTC)એ બંધ કરવાનો પ્લાન કરી દીધો છે. IRCTCએ લખનૌથી નવી દિલ્હીની વચ્ચે ચલાવવામાં આવી રહેલી તેજસ એક્સપ્રેસ(82501/82502) ની સર્વિસને 23 નવેમ્બર 2020થી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે અમદાવાદથી મુંબઈની વચ્ચે ચલાવવામાં આવી રહેલી (82901/82902) તેજસ એક્સપ્રેસની સર્વિસને 24 નવેમ્બર 2020 સુધી બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ