મનોરંજન / સલમાને ઉજવ્યો કથિત ગર્લફ્રેન્ડનો બર્થ-ડે, ઉજવણીમાં પરિવારનાં સભ્યો પણ હાજર

photo and video salman khan celebrates rumored girlfriend lulia vantur birthday

યૂલિયા વંતૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં યૂલિયા તેના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરતી જોવા મળી હતી.

બ્રેકિંગ ન્યૂઝ