VIDEO / લગ્નમાં રાજકુમારીથી ઓછી નહોતી લાગતી નેહા, જુઓ નેહુપ્રિતના લગ્નની તસવીરો

Photo Album of neha kakkar and rohanpreets wedding

બોલિવૂડની મશહૂર ગાયિકા નેહા કક્કરે બોયફ્રેન્ડ રોહનપ્રિત સાથે લગ્ન કરી લીધા છે. તેના લગ્નના ઘણા બધા ફોટો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ