લાભ / રૂ.149માં મેળવો વાર્ષિક ઇન્સ્યોરન્સ, જાણી લો તમારા માટે કેટલી ફાયદાકારક આ પોલિસી? 

 phonepe term life insurance

ડિજીટલ પ્લેટફોર્મ ફોન પેએ ICICI પ્રુડેંશિયલ લાઇફ ઇન્સ્યોરન્સ સાથે મળીને નવી ટર્મ પોલિસી લૉન્ચ કરી છે. આ ટર્મ ઇન્સ્યોરન્સ પર અશ્યોર્ડ રકમ 1 લાખથી લઇને 20 લાખ રૂપિયા સુધીની છે. આ સિવાય 149 રકમથી વાર્ષિક પ્રિમિયમ શરૂ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ