તમારા કામનું / PhonePe પર આવ્યું જોરદાર ફીચર ! ડેબિટ કાર્ડ વગર પણ એક્ટિવેટ કરી શકશો UPI એકાઉન્ટ, જાણો સમગ્ર પ્રક્રિયા

phonepay allows customers to activate upi with aadhar

PhonePe એક જરૂરી અપડેટ લઇને આવ્યું છે. જેનાથી ગ્રાહક UPIને આધારની મદદથી એેક્ટિવેટ કરી શકે છે. એટલેકે ગ્રાહકોને તેના માટે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. આમ પણ યુઝર્સ જે ડેબિટ કાર્ડ ના હોવાના કારણે UPI બેસ્ડ પેમેન્ટ એપનો ઉપયોગ કરી શકતા નહોતા. તેઓ પણ તેનો ઉપયોગ કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ