યુટિલિટી / ચોમાસામાં પલળી ગયો છે તમારો સ્માર્ટફોન, તો ભૂલથી પણ ન કરો આ કામ

phone safety tips to make it safe in monsoon season what to  do if phone gets wet

વરસાદની સીઝનની શરૂાત થઈ ગઈ છે ત્યારે તમને સતત ડર રહે છે કે તમારો સ્માર્ટફોન ક્યાંક ભીનો ન થઈ જાય અને ખરાબ ન થઈ જાય. ફોન પલળે નહીં તે માટે તમે અનેક ઉપાયો કરતા રહો છો અને અસફળ રહો છો. ફોન પલળવાની બીક એટલા માટે લાગે છે કારણકે તે ખરાબ થઈ જાય છે. જો તમારો ફોન પણ વરસાદમાં પલળી જાય તો કેટલીક નાની ચીજોનું ધ્યાન રાખીને તમે તેને ખરાબ થવાથી બચાવી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ