બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / શું તમારો પણ સ્માર્ટફોન ગરમીની સિઝનમાં રહે છે ગરમ? તો અપનાવો આ 5 ટ્રિક્સ, રહેશે ઠંડો

મોબાઇલ ટિપ્સ / શું તમારો પણ સ્માર્ટફોન ગરમીની સિઝનમાં રહે છે ગરમ? તો અપનાવો આ 5 ટ્રિક્સ, રહેશે ઠંડો

Last Updated: 05:51 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Phone Overheating: ગરમી વધવાની સાથે સાથે સ્માર્ટફોનના ગરમ થવાનો ખતરો પણ વધી જાય છે. આપણે બધા જાણીએ છીએ કે વધારે ગરમ થવાથી ફોન સ્લો થઈ શકે છે અને બેટરી પણ ખરાબ થઈ શકે છે. માટે આ અમુક ટિપ્સને ફોલો કરી તમે ફોનને ઠંડો રાખી શકો છો.

તાપમાં ફોનનો ઉપયોગ કરવાથી બચો

તાપમાં ફોનનો ઉપયોગ કરવાથી સ્ક્રીનની બ્રાઈટનેસ વધી જાય છે. જેનાથી ફોન વધારે ગરમ થઈ જાય છે. બની શકે તો બહાર નિકળતી વખતે ફોનનો ઉપયોગ ઓછો કરો.

porn-phone

ફોનને આરામ આપો

આજકાલ આપણે આપણા ફોનથી દૂર નથી રહી શકતા. પરંતુ ફોનને ઠંડો રાખવા માટે તેને થોડો આરામ આપવો જરૂરી છે. વધારે સમય સુધી કેમેરા ચલાવવો કે ફોનને હોટસ્પોટ બનાવી ઉપયોગ કરવાથી પણ તે ગરમ થઈ શકે છે. માટે આ વસ્તુઓ ઓછી કરો.

કવર હટાવો

ઉનાળામાં ફોનને કવર લગાવીને રાખવું યોગ્ય નથી. ખાસ કરીને ચાર્જ કરતી લખતે. કવર ગરમીને બગાર નિકળવા નથી દેતું. બને તો ફોનનો કવર વગર જ ઉપયોગ કરો અથવા તો ચાર્જ કરતી વખતે કવર હટાવી લો.

phone-powerbank

પાવર કન્ઝમ્પશન મોડ ઓન કરો

આ મોડને ઓન કરવાથી ફોન ઓછો પાવર યુઝ કરશે જેનાથી ફોન ઓટોમેટિક ગરમ નહીં થાય. મોટાભાગના એન્ડ્રોયડ ફોનમાં આ મોડ બેટરી સેવર કે પાવર સેવિંગ મોડના નામથી હોય છે.

વધુ વાંચો: વગર પાણીએ રેતીમાં ઉગનાર આ પાક કંઇ સોનાથી કમ નથી, કરાવશે લાખોમાં કમાણી

ફોનને ખિસ્સામાં ન રાખો

ખિસ્સામાં ફોન રાખવાથી શરીરની ગરમી અને બહારની ગરમી બન્ને મળીને તેને વધારે ગરમ કરી દે છે. ફોનને પોતાની ગરમી બહાર કાઢવાની તક આપવા માટે તેને બેગમાં રાખો.

સંકળાયેલા મુદ્દાઓ

Phone Overheating Mobile Tips સ્માર્ટફોન Summers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ