બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ટેક અને ઓટો / phone charging slowly here how to fix how to charge android smartphone

ટીપ્સ / મોબાઇલમાં ચાર્જિંગ સ્પીડ ઓછી હોય તો જાણી લો આ આસાન ઉપાય, સેફટીની સાથે બેટરી પણ ફટાફટ થઇ જશે ફૂલ

Premal

Last Updated: 07:02 PM, 19 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોની ફરિયાદ રહે છે કે તેમનો સ્માર્ટ ફોન સ્લો ચાર્જ થાય છે. ઘણી વખત ફોન સ્લો ચાર્જ થવાનુ કોઈ કારણ હોતુ નથી. પરંતુ માર્કેટમાં આવતા નવા સ્માર્ટ ફોનમાં મળતી અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિગના કારણે યુઝર્સને તેનો ફોન ધીમો લાગે છે.

  • શું તમારો સ્માર્ટ ફોન સ્લો ચાર્જ થાય છે?
  • ફોનને ફાસ્ટ ચાર્જ કરવા માટે અપનાવો આ ટિપ્સ
  • જાણો સ્માર્ટફોનને ઝડપથી ચાર્જ કરવાની સરળ રીત

ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે આટલું કરો 

જો કે, ઘણી એવી પદ્ધતિ છે, જેની મદદથી તમે તમારા ફોનને ફાસ્ટ એટલેકે ઝડપથી ચાર્જ કરી શકો છો. ખાસ કરીને તમે એક એન્ડ્રોઈડ યુઝર છો તો અમે તમારા માટે અમુક રીત લઇને આવ્યાં છે. આવો જાણીએ સ્માર્ટફોનને ઝડપથી ચાર્જ કરવાની રીત.

ફાસ્ટ ચાર્જર ખરીદો

સૌથી સરળ રીત છે કે તમે એક ફાસ્ટ ચાર્જર ખરીદો. ફાસ્ટ ચાર્જરની મદદથી તમે તમારા ફોનને ઝડપથી ચાર્જ કરી શકો છો. આ પ્રકારના ચાર્જર અને પાવર એડોપ્ટર ખરીદતા હેન્ડસેટના ચાર્જિગ સપોર્ટને ધ્યાન આવશ્ય રાખો. બધી ડિવાઈસ અલગ-અલગ ચાર્જિગ સપોર્ટની સાથે આવે છે. 

વધુ બેટરી ઉપયોગ કરનારા ફીચર્સ કરો ઑફ

સ્માર્ટ ફોનમાં અમુક એવા ફીચર હોય છે, જે બીજાની સરખામણીએ વધુ બેટરી યુઝ કરે છે. જો ચાર્જિગ વખતે તમે વાઈ-ફાઈ, બ્લૂટૂથ આ પ્રકારના બીજા ફીચર્સ ઑફ કરશો તો ફોન ઝડપથી ચાર્જ થશે. 

ઓરિજનલ કેબલનો કરો ઉપયોગ 

ફોનની સાથે બોક્સમાં મળતા ઑરિજનલ કેબલનો ઉપયોગ ચાર્જિગ માટે કરવો જોઈએ. જો તમારો ચાર્જિગ કેબલ ખરાબ થયો છે તો બ્રાન્ડના સ્ટોર પરથી નવો કેબલ ખરીદો. ઓરિજનલ કેબલના કારણે તમે એક સારી ચાર્જિગ સ્પીડ પ્રાપ્ત કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ