જમ્મુ કાશ્મીર / આજથી ફોન-ઈન્ટરનેટ સેવા થઈ શરૂ, શાળા કોલેજો સોમવારથી ખૂલશે

Phone and Internet Facilities started from today in Jammu and Kashmir

જમ્મુ અને કાશ્મીરમાં આજથી એટલે કે શનિવારથી ફોન સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ 2જીની સ્પીડ સાથે ઈન્ટરનેટ સેવા પણ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 અને 35એ હટાવ્યા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 5 ઓગસ્ટથી આ સેવાઓ બંધ રાખવામાં આવી છે. આજથી તેમાં રાહત આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ