મહામારી / રશિયાએ લોન્ચ કરેલી વેક્સિનના ભાવ, ક્યારે મળશે અને કોને મળશે, જાણો તમામ વિગત

Philippines President Rodrigo Duterte Wants To Get First Shot

વિશ્વની સૌથી પહેલી કોરોના વૅક્સિન રશિયાએ લોન્ચ કરી હોવાનો દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુદ તેનું એલાન કર્યું છે. પુતિને જણાવ્યું કે, તેમની દીકરીને આ વેક્સિનનો ડોઝ સૌથી પહેલા લગાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ