પ્રેરણારૂપ / ફિલિપાઇન્સમાં નવો કાયદોઃ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓઓએ આ કરવું જ પડશે

Philippines passes law requiring students to plant 10 trees if they want to graduate

ફિલિપાઇન્સની મેગ્ડલો પાર્ટીના નેતા ગેરી અલેજનોની આ કાયદાને તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા રહી. તેનું કહેવું છે કે બધું યોગ્ય રીતે ચાલ્યું તો એક પેઢી લગભગ ૫૨૫ અબજ વૃક્ષ વાવશે. આટલાં વૃક્ષ વવાય તેમાંથી ૧૦ ટકા જીવિત રહી શકે છે એટલે કે આગામી પેઢી માટે ૫૨.૫ કરોડ વૃક્ષ ઉપલબ્ધ થશે. અલેજનોના જણાવ્યાં મુજબ ફિલિપાઇન્સમાં દર વર્ષે લગભગ એક કરોડ ૭૫ લાખ વિદ્યાર્થીઓ અલગ અલગ ડિવિઝનના ક્લાસ પાસ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ