મોટી મુંઝવણ / ફિલિપીન્સથી MBBS કરીને આવેલા ગુજરાત સહિત દેશના 1500થી તબીબોને એક વર્ષ ઘરેબેઠા રહેવાની સ્થિતિ આવી, જાણો કારણ

Philippines mbbs 1500 doctors MCI FMGE exam india

ફિલિપીન્સથી આવેલા 1500 ભારતીય તબીબો સરકારી જડનીતિમાં અટવાયા છે. ફિલિપીન્સમાં MBBS કરીને આવેલા ગુજરાતી તબીબોનું વર્ષ બગડવાની ભીતિ સેવાઇ રહી છે. MCIની પરીક્ષા આપ્યા પછી એપોસ્ટાઈલ કરેલી કોપી ન આવતા તબીબો મુંઝવણમાં મુકાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ