બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Philippines earthquake: Incredible footage shows rooftop swimming pool pour down skyscraper after earthquake

OMG / ભૂકંપથી 53માં માળ પર બનેલા સ્વિમિંગ પૂલના થયા એવા હાલ કે...

vtvAdmin

Last Updated: 02:35 PM, 25 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દુનિયાભરમાં આધુનિક શૈલી અને નવી નવી ટેકનીકની કારણથી લોકો અલગ અલગ ઇમારતોનું નિર્માણ કરી રહ્યા છે. આ બિલ્ડિંગો કોઇ સ્વપ્નલોકથી ઓછી નથી. પરંતુ કેટલીક વખત માણસા જીવનું દુશ્મન આ બિલ્ડીંગ બને છે. 


વાસ્તવમાં આ વીડિયો ફિલીપીન્સની રાજધાની મનીલાનો છે. ભૂકંપના આંચકાઓએ ફિલિપાઇન્સને હચમચાવી દીધું છે. ભૂકંપના ઝટકાઓની સૌથી વધારે અસર મનાલીની એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં જોવા મળી હતી. ભૂકંપના ઝટકાઓને કારણે બિલ્ડિંગના 53માં માળ પર બનેલા સ્વીમિંગ પુલનું પાણી ઉપરથી નીચે પડવા લાગ્યું હતું. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઇએ કે ભૂકંપ આવવાથી બિલ્ડીંગના 53માં માળ પર બનેલો સ્વિમિંગ પુલથી પાણી પડવા લાગ્યું. ત્યારબાદ ત્યાં તરત એલર્ટ કરવામાં આવે છે અને બિલ્ડીંગમાંથી લોકો બહાર નિકાળવામાં આવ્યા. જણાવીએ કે 22 એપ્રિલે મનીલામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેમાં 16 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ભૂંકપ આવ્યો તો બિલ્ડીંગમાંથી પાણી પડવા લાગ્યું. 

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake Philippines skyscraper swimming pool OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ