દુશ્મનને આપશે જવાબ / ભારત પાસેથી ઘાતક હથિયાર ખરીદશે આ દેશ, ચીનની દાદાગીરી સામે આપશે વળતો જવાબ

philippines allocates funds to buy india brahmos missile system

ફિલીપાઈન્સ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત બહ્મોસ ક્રૂઝ મિસાઈલ પ્રણાલી માટે પહેલુ વિદેશી ગ્રાહક બનવા તૈયાર છે. મનીલા સરકારે બહ્મોસ મિસાઈલ માટે શરૂઆતમાં 410 કરોડ રૂપિયાનું પેમેન્ટ કર્યુ છે. રિપોર્ટસ મુજબ, કોરોના મહામારીને કારણે આ ડીલમાં વિલંબ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ