IPL 2023 / કોણ છે આ ખેલાડી જેણે સિરાજ સહિત RCBના બોલર્સને ફીણ લાવી દીધા! એકલા હાથે જિતાડી દીધી મેચ

phil salt 87 runs in 45 ball vs royal challengers bangalore ipl 2023 dc vs  rcb

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોએ કમાલ કરી છે. દિલ્હી કેપિટલ્સે 16.4 ઓવરમાં ટાર્ગેટ પૂરો કરી લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ