ના હોય! / વાત એવા એક ટાપુની જે દર 6 મહિનામાં બદલી દે છે પોતાનો દેશ, કારણ જાણીને ચોંકી ઉઠશો તમે

pheasant island changes its country in every six months know reason

આ દુનિયામાં ઘણા પ્રકારના દ્વીપ છે. પરંતુ શું તમે આવા કોઈ ટાપુ વિશે જાણો છો જેના પર એક સાથે બે દેશોનો કબજો છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ અનોખો ટાપુ દર છ મહિને પોતાનો દેશ બદલે છે.  જી હા તેમને જાણીને નવાઈ લાગશે પરંતુ તે એકદમ સાચું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ