નિર્ણય / શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર : જાણો શેમાં PhD અને NET ફરજિયાત કરાયું

 phd net mandatory for recruitment of university teachers from 2021 2022 academic year

2021-22નું શૈક્ષણિક સત્ર શરૂ નથી થયુ તે પહેલા જ એક નવો નિયમ આવી ગયો છે. હવે કોલેજમાં ભરતી માટે NET સિવાય ph.Dની ડિગ્રી ફરજીયાત કરી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ