નિવેદન / પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો, રાહુલનો કટાક્ષ, મોદી સરકારે ટેક્સ વસુલીમાં PHD કરી

PhD in tax recovery': Rahul Gandhi's jibe on Centre, as fuel prices continue to rise

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા જણાવ્યું કે મોદી સરકારે ટેક્સ વસુલીમાં PHD કરી છે. સરકારે કોર્પોરેટ ટેક્ષથી પણ વધુ કમાણી પેટ્રોલ-ડીઝલથી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ