ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મોટા સમાચાર / કોરોનાની સ્વદેશી રસીનું ત્રીજા ચરણનું પરિક્ષણ શરુ, 4 હજાર લોકોને આપવામાં આવશે ડોઝ

phase iii trial begins on Coronavirus vaccine

કોરોનાથી છુટકારો મેળવવા માટે દિલ્હીની હોસ્પિટલમાં રસીનું ત્રીજા ચરણનું પરિક્ષણ શરુ થઈ ગયું છે. એમ્સ ઉપરાંત જીટીબી હોસ્પિટલમાં લગભગ 4000 લોકોને રસીના ડોઝ આપવામાં આવશે. ભારત બાયોટેક કંપનીએ સ્વદેશી રસી પર આ પરિક્ષણ શરુ કર્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ