ચૂંટણી / આયોગે કહ્યું - પ્રથમ ચરણના મતદાનમાં જોવા મળ્યો 2014નો ટ્રેન્ડ

Phase 1 Lok Sabha polls, turnout trend same as in 2014 says EC

પ્રથમ તબક્કા માટે ગુરૂવારના રોજ 20 રાજ્યની 91 બેઠક માટે 66 ટકા મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. દેશમાં ઘણી જગ્યાએ મતદાતાઓની લાંબી કતાર જોવા મળી. 2014માં આ 91 બેઠકો પર અંદાજે 72 ટકા મતદાન થયું હતું. ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર મતદાનની ટકાવારી 2014 લોકસભા ચૂંટણીની બરાબર રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ