બોગસિયાની 'દવા કરી' / મનફાવે તેમ નહીં મળી જાય ફાર્મસિસ્ટનું લાયસન્સ, ફાર્મસી કાઉન્સિલે નિયમોમાં કર્યો ધરખમ ફેરફાર

Pharmacy Council D Pharm Pharmacist degree certificate exam License

ડિપ્લોમા ફાર્મસી લઈ ઘેર બેઠા જ વહીવટ કરી લાયસન્સ લઈ લેતા ફાર્મસિસ્ટને લઈ બદલાયા નિયમો, હવે પરીક્ષાના ત્રણેય પેપરમાં 50 માર્કસ સાથે પાસ થવું ફરજિયાત, 24 ફેબ્રુઆરીથી નિયમ લાગુ

બ્રેકિંગ ન્યૂઝ