રોજગાર / આ સેક્ટરમાં કોર્સ કરીને બનાવો સારી કારકિર્દી, 30-35 હજારનો પગાર તો એમનેમ મળી જશે

Pharmacovigilance, Strong Drug Identifying Careers

દેશમાં મેડિસિનના માર્કેટમાં તેજીથી વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ નકલી દવાઓની સમસ્યા પણ ધીમે-ધીમે પ્રકાશમાં આવી રહી છે. ફાર્માકોવિજિલન્સ દ્વારા આના પર નિયંત્રણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સેક્ટરમાં કોર્સ કરી સારી કારકિર્દી બનાવી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ