ચોરી / PGમાં રહો છો? તો સાવધાન, શહેરમાં ચોરોના નિશાના ઉપર છે પેંઈગ ગેસ્ટ

PG target Robberies in Ahmedabad

શહેરના વસ્ત્રાપુર-થલતેજ વિસ્તારમાં PG (પેઈંગ ગેસ્ટ) તરીકે રહો છો અને દરવાજા ખુલ્લા રાખો છો તો સાવધાન રહેજો, કારણ કે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતાં યુવક-યુવતીના રૂમને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ગેંગ શહેરમાં સક્રિય બની છે, વસ્ત્રાપુર વિસ્તારમાં ચાર જ દિવસમાં 14થી વધુ મોબાઈલની PGમાંથી ચોરી થયાનો બનાવ બનતાં ચકચાર મચી ગઈ છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ