ગુડ ન્યૂઝ / પેન્શનને લઈને મોટા સમાચાર! આવી રહી છે જોરદાર સ્કીમ, જાણો શું છે ફાયદા

pfrda planning minimum assured return scheme under nps issued rfp to appoint consultant pension

દેશના લાખો પેન્શનરો માટે એક સારી સ્કીમ આવવાની છે. પેન્શન રેગ્યુલેટર PFRDA, નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ મિનિમમ એશ્યોર્ડ રિટર્ન સ્કીમ લઈને આવવાનુ છે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ