રસીકરણ / ભારતમાં કોરોના વેક્સિન મુદ્દે મોટા સમાચાર : આ કંપનીએ પોતાની અરજી પરત ખેંચી લીધી

Pfizer withdraws application for emergency use of its COVID-19 vaccine in India, reports Reuters

ભારતમાં જ્યાં એક તરફ કોરોના વાયરસ મહામારી સામે રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાની ફાઇઝર નામક કંપનીએ પોતાની અરજી પરત ખેંચી લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ