રાહતના સમાચાર / કિશોરોમાં 4 મહિના બાદ 100 ટકા અસરકારક સાબિત થઈ આ રસી, નવા રિસર્ચમાં થયો ખુલાસો

pfizer says covid shot 100 effective in adolescents after 4 months

ફાયઝરે દાવો કર્યો છે તે તેમની કોરોના રસીના બન્ને ડોઝ લેવાના 4 મહિના બાદ કિશોરોમાં 100 ટકા અસરકારકતા જોવ મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ