કોરોના વાયરસ / આ દવા કંપની કોરોના વાયરસ સામે લડવા માટે એન્ટીવાયરલ તત્વોની ઓળખ કરી...

pfizer identified some antiviral compounds with potential as coronavirus treatments

વિશ્વભરના લોકોમાં હાલ કોરોના વાયરસને લઈને ભય ફેલાયેલો છે. જયારે અત્યાર સુધી વિશ્વમાં 3000થી વધુ લોકોના મોત થયા છે. અને 92000 કેસ નોંધાયા છે. આ સમગ્ર વાતો વચ્ચે અમેરિકન દવા કંપની ફાઈજરે એન્ટીવાયરલ તત્વોની ઓળખ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ