હેકિંગ / Pfizer-BioNTech ના ડેટા સેન્ટર પર સાઈબર એટેક, વેક્સીન સંબંધી ફાઈલ્સ થઈ ચોરી

pfizer biontech covid-19 vaccine data  stored on eus health regulator server were hacked

ફાઈઝર -બાયોએનટેકે કહ્યું કે યૂરોપીયન મેડિસીન એજન્સીના સર્વર પર તેમની વેક્સીન સંબંધિત ડેટાને ગેરકાયદેસર રીતે એક્સેસ કરાયો છે. હેકર્સ એ લોકોની જાણકારી મેળવી રહ્યા હતા જે વેક્સીન ટ્રાયલમાં સામેલ થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ