દાવો / અમેરિકાની કંપની ફાઈઝરનો દાવો, વેક્સીન 95 ટકાથી પણ વધુ સફળ રહેશે, આ લોકોને માટે પણ રહેશે અસરકારક

pfizer  biontech coronavirus vaccine 95 effective final analysis phase 3 trial preliminary analysis

અમેરિકાની દિગ્ગજ ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન પાર્ટનર બાયોએનટેકે બુધવારે અંતિમ પરિણામ જાહેર કર્યા અને તેમાં કહેવાયું છે કે 65 વર્ષથી ઉપરના લોકોમાં પણ તેમની કોરોના વેક્સીન 94 ટકા સુધી પ્રભાવી રહી છે જ્યારે અન્ય લોકો પર તે 95 ટકાથી વધુ અસરકારક રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ