મોટા સમાચાર / ખુશખબરી : pfizerએ ભારતમાં રસીકરણ માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી અને ...

pfizer applied to approve its covid 19 vaccine for emergency use in india

રશિયાની રાજધાની મોસ્કોમાં કોરોનાની રસીના કાર્યક્રમમની શરુઆતની સાથે ભારતના લોકો માટે પણ મોટી ખુશખબરી છે. દવા ઉત્પાદક કંપની ફાઈઝરની ભારતીય યુનિટે તેમના દ્વારા વિકસિત કોરોનાની રસીના ઈમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે ડીસીજીઆઈની સામે અરજી કરી છે. ફાઈઝરે તેની કોરોના રસીને બ્રિટન અને બહેરીનમાં એવી મંજૂરી મળ્યા બાદ આ અનુરોધ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ