ષડયંત્ર / PM મોદી પર હુમલાનો હતો પ્લાન! PFIએ રચ્યું હતું ષડયંત્ર, 200 કરોડથી વધારે ફંડ મળ્યાનો આરોપ

 pfi wanted to target pm narendra modi's patna yatra

એનઆઈએએ ગુરુવારે PFIનાં દેશભરમાં ઘણા સ્થાનો પર છાપા માર્યા, જેથી જાણ થઇ કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પટના યાત્રાને ટારગેટ કરવાની યોજના બનાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ