સારા સમાચાર / નોકરિયાતો માટે આવ્યા રાહતના સમાચાર, EPFOએ શરૂ કરી આ નવી ખાસ સુવિધા

PF Subscribers can download UAN Card and PPO from digilocker

દરેક નોકરિયાત વ્યક્તિ માટે પ્રોવિડન્ટ ફંડના પૈસા ખૂબ જ મહત્વ ધરાવે છે. આ જ રમકથી લોકો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. પીએફ વિશે માહિતી મેળવવા માટે UAN નંબર ખૂબ જ મહત્વ ધરાવે છે. UAN નંબર દ્વારા જ તમે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટની ડીટેલ્સ મેળવી શકો છો. આ જ રીતે રિટાયરમેન્ટ વખતે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO)ની જરૂર હોય છે. આ 12 આંકડાનો એક નંબર હોય છે. ચાલો જાણી આ વિશે મહત્વની બાબતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x