ગુડ ન્યૂઝ / PFના પૈસાને લઈને ફરિયાદનું નિવારણ દર મહિને આ તારીખે આવી જશે

PF Near You on 10th of every month says official

હવે જો તમને પ્રોવિડન્ટ ફંડથી જોડાયેલી કોઈપણ સમસ્યા હોય તો પરેશાન થવાની જરૂર નથી. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ તેના સભ્યો માટે નવી સુવિધા શરૂ કરી છે. આ અંતર્ગત દર મહિનાની 10 તારીખે સભ્યોના પીએફને લગતી દરેક સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ