બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / બિઝનેસ / pf account holders file your e nomination details today and get 7 lakh rupees benefits

ફાયદાની વાત / PF ખાતાધારકો આજે જ કરી લો આ કામ, મળશે 7 લાખ રૂપિયાનો ફાયદો, જાણી લો કઈ રીતે

Noor

Last Updated: 09:03 AM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ નોકરી કરો છો તો તમારા માટે એક સારાં સમાચાર છે. હવે ખાતાધારકોને મળશે 7 લાખનો ફાયદો. ચાલો જાણીએ.

 • પીએફ ખાતાધારકો માટે સારાં સમાચાર
 • હવે મળશે 7 લાખનો ફાયદો
 • PF ખાતાધારકો આજે જ કરી લો કામ

કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO) તેના ખાતાધારકોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે, પરંતુ આ સુવિધાઓનો લાભ લેવા માટે PF ખાતાધારકોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. EPF અને EPS (કર્મચારી પેન્શન યોજના)ના કિસ્સામાં પણ નોમિનેશન થવું જોઈએ, જેથી EPFO ​​સભ્યનું અકાળે મૃત્યુ થવાના કિસ્સામાં આ ફંડ નોમિનીને સમયસર ઉપલબ્ધ કરાવી શકાય.

મળશે 7 લાખ રૂપિયાની સુવિધા

EPFO મેમ્બર્સને કર્મચારી ડિપોઝિટ લિંક્ડ વીમા યોજના (EDLI ઈન્શ્યોરન્સ કવર) હેઠળ વીમા કવરની સુવિધા પણ મળે છે. આ યોજનામાં નોમિનીને મહત્તમ 7 લાખ રૂપિયાનું વીમા કવચ ચૂકવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જો કોઈપણ નોમિનેશન વિના સભ્ય મૃત્યુ પામે છે તો દાવાની પ્રક્રિયા કરવી મુશ્કેલ બની જાય છે. ચાલો જાણીએ તમે ઓનલાઇન માધ્યમથી નોમિનેશનની વિગતો કેવી રીતે ભરી શકો છો.

ઈ-નોમિનેશનની સુવિધા પણ શરૂ થઈ

EPFOએ હવે નોમિનીની માહિતી આપવા માટે ઈ-નોમિનેશનની સુવિધા શરૂ કરી છે. જેઓ આમાં નોંધાયેલા નથી તેમને તક આપવામાં આવી રહી છે. હવે નોમિનીનું નામ, જન્મ તારીખ જેવી આ માહિતી ઓનલાઇન અપડેટ કરવામાં આવશે.

EPF/EPS માં ઈ-નોમિનેશન કેવી રીતે કરવું

 • EPFO વેબસાઇટ પર જાઓ અને 'સર્વિસિધ' સેક્શનમાં 'ફોર ઈમ્પલોઈઝ' પર ક્લિક કરો.
 • હવે 'સભ્ય UAN/ઓનલાઇન સેવા (OCS/OTCP)' પર ક્લિક કરો.
 • હવે UAN અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો.
 • 'મેનેજ' ટેબમાં 'ઈ-નોમિનેશન' પસંદ કરો.
 • આ પછી સ્ક્રીન પર પ્રોવાઈડ ડિટેલ્સ ટેબ દેખાશે, સેવ પર ક્લિક કરો. 
 • ફેમિલી ડિક્લેરેશન અપડેટ કરવા માટે યસ પર ક્લિક કરો. 
 • હવે એડ ફેમિલી ડિટેલ્સ પર ક્લિક કરો. એકથી વધુ નોમિની પણ એડ કરી શકાય છે. 
 • કયા નોમિનીના ભાગમાં કેટલી રકમ આવશે તેની ઘોષણા માટે નોમિનેશન ડિટેલ્સ પર ક્લિક કરો. ડિટેલ્સ નાંખ્યા બાદ સેવ ઈપીએફ નોમિનેશન પર ક્લિક કરો. 
 • ઓટીપી જનરેટ કરવા માટે ઈ સાઈન પર ક્લિક કરો. ઓટીપી આધારની સાથે લિંક મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. 
 • હવે ઓટીપીને એન્ટર કરીને સબમિટ કરી દો. 
   

સંકળાયેલા મુદ્દાઓ

Benefits PF Account holders e-nomination benefit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ