તમારા કામનું / UAN નંબર ન હોય તો ચિંતા ન કરતાં, આ સરળ રીતથી તમે PF ખાતામાંથી ઉપાડી શકો છો પૈસા

pf account balance can be checked without uan number know how to withdraw funds business news

પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવા માટે યુએએન નંબર જરૂરી છે, પરંતુ જો તમારી પાસે કોઈ કારણોસર યુએન નંબર નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તેના વિના પણ તમે પૈસા ઉપાડી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ