ખુશખબર / પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને સરકાર તરફથી આવ્યાં સારા સમાચાર

petroleum ministry india oil company petrol diesel price

લોકડાઉન પછી પણ પેટ્રોલ, ડિઝલ માટે ગ્રાહકો પર ભાર વધશે નહીં. સૂત્રોને મળતી જાણકારી મુજબ પેટ્રોલિયમ મંત્રાલયએ સરકારી કંપનીઓને કહ્યું છે વધતા ખર્ચને તેલની કિંમતોમાં હાલમાં જોવા મળેલા ઘટાડા સાથે એડજેસ્ટ કરો અને થોડો ભાગ ગ્રાહક પર નાંખો. પેટ્રોલિયમ મંત્રાલયે તેલ કંપનીઓને આદેશ આપતાં કહ્યું છે કે તેઓ BS-VI પેટ્રોલ ડિઝલના વધારાના ખર્ચને ગ્રાહક પર ન નાંખે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ