નિવેદન / પેટ્રોલના ભાવ તમારા શહેરમાં આ રીતે ઘટશે, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યું મોટું નિવેદન

Petroleum Minister's big statement on petrol price issue

પેટ્રોલના ભાવ વધવા મામલે પેટ્રોલિયમ મંત્રી હરદિપસિંહ પુરીએ કહ્યું કે GSTમાં આવ્યા બાદજ પેટ્રોલના ભાવ ઘટશે. સાથેજ તેમણે કહ્યું રાજ્ય સરકારે વધારેલા ટેક્સને કારણે પેટ્રોલના ભાવ વધ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ