મોંઘવારી / VIDEO: પેટ્રોલની સદી વચ્ચે ગુજરાતના નાણા મંત્રીએ આવ્યું એવું નિવેદન કે લોકોમાં તર્ક વિતર્ક

Petroleum Minister kanu desai statement on gujarat petrol diesel price

આજે પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો થયો છે ત્યારે નવસારી જન આશીર્વાદ યાત્રા દરમિયાન ગુજરાત નાણા મંત્રી કનુ દેસાઈએ પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને મોટું નિવેદન આપ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ