રાહતના સમાચાર / પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા અંગે કેન્દ્રીય મંત્રીનું સૂચક નિવેદન, જાણો ક્યારથી ઘટી શકે છે કિંમત 

petroleum-minister-dharmendra-pradhan-said-petrol-prices-will-be-reduced-when-winter-is-over

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં હાલમાં દેશનો સામાન્ય  માણસ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે, સતત વધતાં ભાવને લઈને સરકાર પર પણ રાહત આપવાનું દબાણ સર્જાયું છે, આ બધા સંજોગોની વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાનનું નિવેદન આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ