ખુશખબર / આગામી અઠવાડિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે, પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત, જાણો કેટલા રુપિયાનો થશે ઘટાડો

Petroleum Minister Dharmendra Pradhan hints petrol, diesel prices will go down in coming days

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પરિસ્થિતિ સુધરી હોવાથી ઘરેલુ મોરચે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ