ગોલમાલ / પેટ્રોલનું કટકી કૌભાંડઃ લીટરે 200 ML પેટ્રોલની થાય છે ચોરી, વીડિયો થયો વાયરલ

Petrol scam video viral in Gujarat

પેટ્રોલપંપનું કટકી કૌભાંડ સામે આવ્યુ છે. પેટ્રોલમાં કટકી થતી હોવાનું લગભગ તમામ લોકોને લાગતુ હોય છે આવુ જ એક કટકી કૌભાંડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં 10 લીટર પેટ્રોલને બદલે 8 લીટર જ પેટ્રોલ આપવામાં આવતા વિવાદ થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ