ફટકો / 16 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના મોટા ભાવવધારાએ સામાન્ય માણસની તોડી કમર, જાણો આજના નવા ભાવ

petrol rate in india delhi mumbai noida lucknow petrol price hike-33 and diesel  58 paise hiked check the latest rates

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ રહ્યો છે ત્યારે છેલ્લા 16 દિવસમાં સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે. રોજે રોજ વધી રહેલા આ ભાવવધારાથી તેમની મુશ્કેલી વધારી છે. આજે પેટ્રોલના ભાવમામં 33 પૈસા અને ડીઝલના ભાવમાં 58 પૈસાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 16 દિવસમાં પેટ્રોલમાં 8.30 રૂપિયા અને ડીઝલમાં 9.22 રૂપિયાનો વધારો નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ