ચોંકાવનારો કિસ્સો / નેતાઓએ પેટ્રોલ પંપથી 20 લાખ રૂપિયાનું પેટ્રોલ ભરાવી લીધું, મેનેજરે કરી આત્મહત્યા

petrol pump commits suicide alleges political leaders for frequently refueling their cars for free n suicide note

ભારત દેશમાં નેતાઓની દાદાગીરીના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. આવા જ એક કથિત કિસ્સામાં એક પેટ્રોલ પંપના મેનેજરે તેના પેટ્રોલ પંપ ઉપરથી મફતનું પેટ્રોલ ભરાવી જતા બે ઈસમોથી કંટાળીને આત્મહત્યા કરી દીધી. બંને વ્યક્તિઓ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે તેવી સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ