મોંઘવારીનો માર / મંદી અને નબળી અર્થ વ્યવસ્થા વચ્ચે પેટ્રોલના ભાવમાં વધારો

પેટ્રોલના ભાવ દિવસે નથી વધતા એટલા રાતે વધે છે અને રાતે નથી વધતા એટલા દિવસે વધે છે. ભાજપ સરકાર જ્યારે કોંગ્રેસના શાસનમાં પેટ્રોલના ભાવમાં વધારો થતો હતો ત્યારે મોરચા લઈને રસ્તે ઉતરી આવતા હતા ત્યારે ભાજપના રાજમાં પેટ્રોલના ભાવમાં વધારો હવે ખુદ ભાજપને જ નથી દેખાતો? રાજ્યમાં દિવસે પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મંદી અને નબળી અર્થ વ્યવસ્થા વચ્ચે પેટ્રોલમાં વધારો થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ