ભાવ વધારો / ગુજરાતમાં ભડકે બળતા ઈંધણના ભાવને લઈને સામાન્ય માણસની ચિંતામાં વધારો, જાણો કેટલા રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ 

Petrol prices in the state have approached Rs 100

અમદાવાદ શહેરમાં પેટ્રોલનો ભાવ 99.15 રૂપિયા જ્યારે ડીઝલ  97.76 રૂપિયા પ્રતિલિટરે પહોંચી ગયો છે ત્યારે અન્ય શહેરમાં પણ ભાવ 100 રૂપિયાની નજીક પહોંચવાની તૈયારીમાં છે

બ્રેકિંગ ન્યૂઝ